વ્યક્તિ કે સમાન વિચારધારા ધરાવતીઓ વ્યક્તિઓનો સમૂહ પોતાના વિચારો, માન્યતાઓ અન્યો પર થોપવા પ્રયત્ન કરે છે અને ત્યારે વિચાર-વિગ્રહ ઉત્પન્ન થાય છે અને એમાંથી મોટા યુદ્ધો થાય છે. અને યાદ રાખજો કે ત્રીજું વિશ્વ-યુદ્ધ પોતાની બિનતાર્કિક માન્યતાઓ દુનિયા પર થોપી બેસાડવાના કારણે થશે.

-Jayesh Nilam Shah

Select a background
Awesome background image
Awesome background image
Awesome background image
Awesome background image
Awesome background image

More quotes by Jayesh Nilam Shah